Oct 15 2026 Important Advertisement - 36/2026-27 Important Notice to Download Call letter of Preliminary Exam (Concenred Subject) (ICT Officer, Class-2, (VARIOUS MUNICIPALITIES)) Click here to see ATTACHMENT
Official-source notice: Oct 15 2026 Important Advertisement - 36/2026-27 Important Notice to Download Call letter of Preliminary Exam (Concenred Subject) (ICT Officer, Class-2, (VARIOUS MUNICIPALITIES)) Click here to see ATTACHMENT. Read the original document for full instructions. Automatically published; not independently reviewed.
Article language: English
Official-source update
Oct 15 2026 Important Advertisement - 36/2026-27 Important Notice to Download Call letter of Preliminary Exam (Concenred Subject) (ICT Officer, Class-2, (VARIOUS MUNICIPALITIES)) Click here to see ATTACHMENT
Automatically published from an enabled official source. No independent editorial verification is claimed.
Excerpt from the issuing authority
> ગુજરાત જાહેર સેવા આયોગ છ-૩ સર્કલ પાસે, છ રોડ, સેક્ટર -૧૦/એ, ગાાંધીનગર-૩૮૨૦૧૦ જા.ક્ર .૩૬/૨૦૨૬-૨૭, આઈ.સી.ટી. ઓફીસર, વગક-૨ (મ.ન.પા.)ની સાંબાંધધત ધવષયની પ્ર ાથધમર્ ર્ સોટી અન્વયે પ્ર વેશપત્ર ડાઉનલોડ ર્ રવા બાબત આયોગની જા.ક્ર.૩૬/૨૦૨૬ -૨૭, આઈ.સી.ટી. ઓફીસર, વગગ-૨ (મ.ન.પા.) સંબંધે તા.૦૯/૧૦/૨૦૨૬ આયોગની વેબસાઈટ પર પ્ર સસદ્ધ થયેલ Important Notice અનુસાર તા.૦૪/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ સદર જાહેરાતની સંબંસધત સવષયની પ્ર ાથસમક કસોટી રદ કરવામાં આવેલ છે. સદર પરીક્ષાની ન વી તારીખ:૩૧/૧૦/૨૦૨૬ સનધાગરરત થયેલ છે. પ્રસ્ તુત જાહેરાતના ઉમેદવારો સદરહુ પરીક્ષ ાનો પ્ર વેશપત્ર તા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૧૩:૦૦ કલાક થી તા.૩૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધી https://gpsc- ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. તા.૩૧/૧૦/૨૦૨૬ ના રોજ આયોજજત પરીક્ષા સંબંધે ઉમેદવારોએ તેઓના પ્ર વેશપત્રમાં દશાગવેલ પરીક્ષાકેન્દ્ર ખાતે નવા પ્ર વેશપત્ર સાથે ઉપસ્સ્થત રહેવાનું રહેશે. અગાઉ જાહેર કરવામાં આવેલ પ્ર વેશપત્ર માન્દ્ ય રહેશે નહી. જે ની સંબંસધત ઉમેદવારોએ નોંધ લેવી. પ્રસ્ તુત પરીક્ષ ામાં લરહયા (SCRIBE)/વળતર સમય (COMPENSATORY TIME)ની સુસવધા મેળવવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન મોડયુલ મારફત ફરીથી અરજી કરવાની રહેશે. જે અં ગેની સવસ્ તૃત સૂચનાઓ હવે પછી આયોગની વેબસાઈટ પર પ્ર સસદ્ધ કરવામાં આવશે. સ્ થળ : ગ ાં ધીનગર ત રીખ:
This is a shortened source excerpt, not the complete notification. Tables, later pages and corrigenda may contain additional conditions.
Read the complete notice
Confirm the post, recruitment year, dates and applicable conditions in the original document before acting. This website does not accept recruitment applications or payments.
Sources & editorial transparency
Verification status: Needs Verification. rozgarsarthi.in is an independent platform. Check the official notification before applying or paying any fee.
Found something that needs correcting? Read our correction policy.
